આજ થી NEET ના ફોર્મ શરૂ
⭕NEET ના ફોર્મ આજ 13 july 2021 (મંગળવાર) ના રોજ થી ભરવાના શરૂ.
❌ 13 July 2021 ને સાંજે 5 વાગ્યા થી NEET ના ફોર્મ ભરી શકાશે.
![]() |
🚫 M.B.B.S / B.D.S અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા 12 સપ્ટેમ્બર, 2021 ના રોજ લેવામાં આવનારી છે. NEET UG માટેની અરજી પ્રક્રિયા 13 જુલાઈ (મંગળવાર) ના રોજ સાંજે 5 વાગ્યેથી શરૂ થશે.
🛑 NEET (UG) 2021 દેશભરમાં 12 સપ્ટેમ્બર 2021 ના રોજ લેવામાં આવનાર છે. જે covid 19 ના પ્રોટોકોલ ને અનુસરી ને exam લેવાશે.
⚫ જેના અરજી ફોર્મ NTA ની Official Website પરથી 5 વાગ્યા પછી ભરી શકાશે. જેની લીંક નીચે આપેલ છે.
એટલે કે મેડિકલ પ્રવેશ પરીક્ષા માટેના આવેદનપત્રો 13 જુલાઈ થી સાંજે 5 વાગ્યે ntaneet.nic.in પર પ્રકાશિત કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો ntaneet.nic.in અથવા nta.ac.in પર ફોર્મ નોંધણી અને ભરી શકશે.
🔷NEET 1 August 2021 ના રોજ લેવામાં આવનાર હતી પરંતુ covid ના કારણે 1 August ના રોજ લેવામાં આવશે નહીં. NTA એ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે, અને નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરી શકાય છે. તબીબી ઉમેદવારો માટે મોટી રાહતમાં, હવે તે સત્તાવાર છે કે National Eligibility cum Entrance Test {NEET} એ 1 ઓગસ્ટ 2021 ના રોજ લેવામાં આવશે નહીં.
🛑 NEET માં ક્વોલિફાઇ થવા માટે, UR ના વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછું 40 પર્સન્ટાઈલ તથા એસસી / એસટી / ઓબીસી વર્ગ માટે 50 પર્સન્ટાઇલ લવવા આવશ્યક છે.
🛑 તથા સારી પ્રાઇવેટ મેડિકલ કોલેજ માં પ્રવેશ મેળવવા માટે તમારે NEET UG માં ઓછામાં ઓછા 350 ગુણ મેળવવા આવશ્યક છે.
આથી NEET ની exam આપનારા બધા જ વિદ્યાર્થી ઓએ હવે આ exam 12 September ના રોજ જ લેવાશે એવું મની ને તૈયારી શરૂ રાખવી જોઈએ.
જેથી કરીને તેઓ NEET માં સારો સ્કોર કરી શકે. અને પોતાની મનગમતી કોલેજ માં એડમીશન મેળવી શકે.
OFFICIAL WEBSITE : ntaneet.nic.in
આ પ્રકાર ની બીજી માહિતી અને તુરંત notification મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને અમારા whatsapp group માં join થઇ જાવ.
Whatsapp Link :

Post a Comment
Post a Comment