કોઈ પણ સાઇઝ ની PDF ને કોઈ પણ ભાષા માં ફેરવતી વેબસાઈટ...
💥 2021 ની એક જોરદાર વેબસાઈટ....
💥 કોઈ પણ સાઇઝ ની કોઈ પણ PDF ને કોઈ પણ ભાષા માં ટ્રાન્સલેટ કરો.
આ વેબસાઈટ દ્વારા તમે કોઈ પણ અને કોઈ પણ સાઇઝ ની PDF ને બીજી ભાષા માં translate કરી શકો છો. જેની લીંક નીચે આપેલી છે.⤵️⤵️
આ વેબસાઈટ ગૂગલ ની જ છે પહેલા આ ફિચર્સ ને તમે માત્ર તમારા કમ્પયુટર કે લેપટોપ માં જ વાપરી શકતા હતા. પરંતુ હવે આ ફિચર્સ ને તમે તમારા ફોન માં પણ યુઝ કરી શકો છો. તથા નીચેના points ને અનુસરી ને કોઈ પણ મોબાઈલ માં તમે આ ફિચર્સ નો ઉપયોગ કરી શકો છો.⤵️⤵️
▪️ Open Google Chrome
▪️ Search ➡️
▪️ Click on three dots
▪️ Turn on desktop site
▪️ નીચે PDF નો option બતાઇ રહ્યો હશે, બસ એના પર ક્લિક કરો અને શરૂ થઈ જાવ....
હવે તમે તમારા મોબાઈલ માં પણ આ ફિચર્સ નો લાભ લઇ શકશો. હવે તમારો મોબાઈલ પણ આખી PDF ને translate કરવા સક્ષમ છે.
આ વેબસાઈટ તમને કોઈ પણ ઈંગ્લીશ chapter નું પણ ગુજરાતી કરી આપશે.
તથા અહીં તમે કોઈ પણ અને કોઈ પણ સાઇઝ ની PDF અપલોડ કરી શકો છો.
પરંતુ જેટલી મોટી સાઇઝ એટલી વધારે વાર લાગશે.......
પરંતુ તમારી સંપૂર્ણ PDF ગુજરાતી માં convert થઈ જશે..
તો મળીયે ફરી થી આવી જ કોઈ ધાસુ વેબસાઈટ કે એપ સાથે થોડા સમય પછી ત્યાં સુધી ટેકનોલોજી નો ઉપયોગ લિમિટ માં કરજો by....
તથા આવી જ ખૂબ જ જરૂરી અને ઉપયોગી માહિતી માટે join કરો અમારું whatsapp ગ્રુપ નીચેના બટન દ્વારા⤵️....
About this website :
▶️ Google, एक भाषा से दूसरी भाषा में टेक्स्ट, दस्तावेज़ों और वेबसाइटों का अनुवाद करने के लिए Google द्वारा विकसित की गई एक बहुभाषी तंत्रिका मशीन सेवा है। यह एक वेबसाइट इंटरफ़ेस, एंड्रॉइड और आईओएस के लिए एक मोबाइल ऐप और एक एप्लिकेशन प्रोग्रामिंग इंटरफ़ेस प्रदान करता है जो डेवलपर्स को ब्राउज़र एक्सटेंशन और सॉफ़्टवेयर एप्लिकेशन बनाने में भी मदद करता है।
अगस्त 2021 तक, Google अनुवाद विभिन्न स्तरों पर 109 भाषाओं करता था और जैसे अप्रैल २०१६ तक, ५०० मिलियन से अधिक उपयोगकर्ताओं का दावा किया गया, जिसमें १०० बिलियन से अधिक शब्दों का दैनिक अनुवाद किया जाता है इस समय में भी ।
➡️अप्रैल 2006 में एक सांख्यिकीय के रूप में google द्वारा लॉन्च किया गया था ।
मशीनी अनुवाद सेवा, यह युनाइटेड का प्रयोग करती है
भाषाई डेटा इकट्ठा करने के लिए राष्ट्र और यूरोपीय संसद के दस्तावेज़ और टेप। भाषाओं का सीधे अनुवाद करने के बजाय, यह पहले अंग्रेजी में पाठ का अनुवाद करता है और बादमें फिर इसके ग्रिड में मौजूद अधिकांश भाषा संयोजनों में लक्ष्य भाषा में फिरोता करता है, कैटलन-स्पैनिश सहित कुछ अपवादों के साथ। इसमें कोनसे शब्द का प्रयोग करना है और उन्हें लक्षित भाषा में कैसे व्यवस्थित करना है ये भी बताता है।
➡ नवंबर में
2016, Google ने घोषणा की कि Google
अनुवाद एक तंत्रिका मशीन में बदल जाएगा
अनुवाद इंजन - Google तंत्रिका मशीन
अनुवाद (जीएनएमटी) - जो "एक समय में पूरे वाक्यों का अनुवाद करता है, न कि केवल टुकड़े-टुकड़े। यह इस व्यापक संदर्भ का उपयोग सबसे प्रासंगिक अनुवाद को समझने में मदद करने के लिए करता है, जब यह फिर से व्यवस्थित होता है और एक इंसान की तरह बोलने के लिए समायोजित होता है सही व्याकरण"। मूल रूप से केवल २०१६ में कुछ भाषाओं के लिए सक्षम किया गया था, जीएनएमटी अब अगस्त २०२१ तक Google अनुवाद रोस्टर में सभी १०९ भाषाओं में उपयोग किया जाता है, सिवाय अंग्रेजी और लैटिन के बीच अनुवाद को छोड़कर।


Post a Comment
Post a Comment