-->

Indian Army GD માં ભરતી....

🛑 Indian Army  જનરલ ડ્યુટી (GD) માં ભરતી 

⭕જલ્દી કરો Apply 20 July છેલ્લી તારીખ⭕

Indian Army માં સૈનિક જનરલ ડ્યુટી (GD)ની જગ્યા પર ભરતી માટે એપ્લિકેશન process પૂરી થવામાં છે. આના થી કુલ 100 જગ્યા પર મહિલા કેન્ડિડેટ્સની ભરતી કરવામાં આવનાર છે. તથા ઉમેદવારો 20 જુલાઈ પહેલાં અપ્લાય કરી શકે છે.





 ➡️ જગ્યાનું નામ : Indian Army


▶️ કુલ જગ્યા :  100


🛑 શૈક્ષણિક લાયકાત :  ધોરણ 10 પાસ


🔶 વય મર્યાદા :  17.5 થી 21 year


➡️ પસંદગી પ્રક્રિયા :  ફિઝિકલ ટેસ્ટ તથા CEE exam દ્વારા કરાશે selection.


✴️ ફોર્મ ભરવાની તારીખ :  6 જૂન થી 20 જુલાઈ


▶️છેલ્લી તારીખ : 20 જુલાઈ


🛑  વધારે માહિતી માટે જુઓ ઓફિસયલ નોટીફિકેશન અહીં ⤵️


OFFICIAL NOTIFICATION


તથા આવી જ માહિતી માટે નીચેની લિંક દ્વારા અમારા whatsapp group ma join થઈ જાવ.⤵️



Read Also

Post a Comment

Pages