-->

GPSC દ્વારા કરવામાં આવી ભરતી ને લગતી મહત્વ ની જાહેરાત

⭕ગુજરાતમાં સરકારી ભરતીને લઇને મળ્યા છે મહત્વના સમાચાર. રાજ્યમાં કોરોના કાળમાં બેકાર બનેલા યોગ્ય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે.


🛑GPSC દ્વારા 439 જગ્યાઓ માટે સરકારી ભરતી બહાર પડવામાં આવી છે. વર્ગ - 1 અને વર્ગ - 2 ની 439 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઇ છે. જે માટે વિદ્યાર્થીઓ આજથી એટલે કે તારીખ 15 જુલાઇથી 31 જુલાઇ સુધીમાં online form ભરીને અરજી કરી શકશે.


◼️GPSC દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2, મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ-2 અને કાર્યપાલક ઇજનેર (યાંત્રિક) વર્ગ-1 તેમજ હિસાબી અધિકારી વર્ગ-2 એવી રીતે કુલ 243 જગ્યાઓ બહાર પાડી છે.


◼️તથા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની ડેન્ટલ કોલેજો અને તેને સંલગ્ન હોસ્પિટલોમાં વિવિધ વિષયોના ટ્યુટર, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-2 (ડેન્ટલ પ્રભાગ) ની કુલ 149 જગ્યાઓ માટે ભરતી બહાર પડવામાં આવી છે.


◼️ તથા એ સિવાય ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) ની મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-2 (GMB), મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ-2 (GMB) અને મદદનીશ ઇજનેર (વિદ્યુત) વર્ગ-2 (GMB) માટે કુલ 47 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.


વિવિધ post માટે ભરતી અને તેની માટે ની કુલ જગ્યાઓ નીચે પ્રમાણે છે.❌


  • આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ) : 125
  • આસિસ્ટન્ટ એન્જીનિયર (મિકેનિકલ) : 100 
  • એક્ઝિક્યુટિવ એન્જીનિયર (મિકેનિકલ) : 03
  • એકાઉન્ટ ઓફિસર : 15
  • ડેન્ટલ કોલેજ બ્રાન્ચ
  • ટ્યુટર (જનરલ ફિઝિયોલોજી) : 01 
  • ટ્યુટર (જનરલ એન્ટોમોલોજી) : 01 
  • ટ્યુટર ( ડેન્ટલ મટિરિયલ્સ) : 01 
  • ટ્યુટર (ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જરી) : 03 
  • ટ્યુટર (પ્રોસ્થોડોન્ટિક્સ અને ક્રાઉન અને બ્રિજ) : 04
  • ટ્યુટર (બાળરોગ અને નિવારક દંત ચિકિત્સા) : 02
  • ટ્યુટર (ઓર્થોડોન્ટિક્સ અને ડેન્ટોફેસિયલ ઓર્થોપેડિક્સ) : 03 
  • ડે. ડાયરેક્ટર (મિકેનિકલ) : 01
  • ડે. રિઝનલ ફાયર ઓફિસર : 5 
  • આસિસ્ટન્ટ એન્જીનિયર (NJAS) : 119 
  • ડે. ડાયરેક્ટર : 01 
  • રેડિયોલોજીસ્ટ : 02 
  • પેડિયાટ્રિશિયન : 03 


◼️શૈક્ષણિક લાયકાત : પોસ્ટ મુજબ શૈક્ષણિક ડિગ્રી


⚫એપ્લિકેશન ફી : જનરલ કેટેગરીમાં 100 રૂપિયા ચલણ ફી અને સાથે પોસ્ટલ ચાર્જ.


◼️પસંદગીની પ્રક્રિયા : GPSC ના rule મુજબ. ( લેખિત પરીક્ષા અને ફરજિયાત ઇન્ટરવ્યુ)


⭕કેવી રીતે અરજી કરવી ?

➡️રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો GPSC વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે. જે નીચે આપેલ છે.

➡️WEBSITE : gpsc-ojas.gujarat.gov.in


આ છે મહત્વની તારીખો,


જાહેરાત નં : 01/2021-22 to 21/2021-22


• અરજી કરવાની starting date : 15/07/2021 (પ્રારંભ 01:00 PM)


• અરજી કરવાની last date : 31/07/2021

 (till 01:00 PM)


અરજી કરવાની website ઉપર મુજબ :

gpsc-ojas.gujarat.gov.in


તથા આવી બીજી ભરતી ની માહિતી માટે અમારા whatsapp group માં નીચેની લીંક દ્વારા જોડાઈ શકો.

https://chat.whatsapp.com/Ji3MlDar9sCLhg9MArPdw2


Read Also

Post a Comment

Pages