Friendship Day Statuses
❤️ આજનો દિવસ એટલે કે પેલી ઓગસ્ટ એટલે કે મિત્રતા દિવસ (Friendship Day).
મિત્રતા તો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની વખણાય છે.
➡️ ભગવાન શ્રી કૃષ્ણ પોતે દ્વારકા નગરી ના રાજા હતા અને સુદામા એક ગરીબ માણસ. છતાં પણ જ્યારે સુદામા શ્રી કૃષ્ણ ને મળવા આવ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ખુલ્લા પગે તેને મળવા તેને ગળે લગાડવા માટે પોતાના મહેલ ની બહાર દોડી ગયા હતા. સંપૂર્ણ દ્વરકાનગરી આશ્ચર્ય માં પસી ગય હતી કે દ્વારકાધીશ પોતે દોડતા દોડતા બહાર ક્યાં જાય છે અને એ પણ ખુલ્લા પગે. આમ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ની મિત્રતા ખૂબ જ વખણાય છે. સુદામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા માટે આવ્યા હતા પરંતુ તેઓ કૃષ્ણ ને કઈ કહી ન શક્યા પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને આ બધી જ વાત ની ખબર પડી ગઈ હતી. આથી ભગવાન શ્રી કૃષ્ણ એ સુદામા પોતાના ઘરે પહોંચે તે પહેલાં જ સુદામા ની ગરીબાઈ દૂર કરી દીધી હતી. સુદામા ઘરે પહોંચે અને જુએ તો પોતાની નાની જૂપડી ની જગ્યા એક ખૂબ જ આલીશાન બંગલો બની ગયો હતો. જેમાં સુદામા ના બાળકો અને તેની પત્ની સુદામા ને આવકારવા માટે ઘર ની બહાર રાજા મહારાજા જેવા કપડા પહેરીને ઊભા હતા. સુદામા ને બધી જ વાત સમજાય જાય છે કે આ બધું તેના કાના એ જ કરેલું છે. તેને તેના કીધાં વગર જ તેની બધી ગરીબાઈ દૂર કરો દીધી હતી. ભગવાન શ્રી કૃષ્ણ ને ખબર હતી કે સુદામા પોતાની કસમ ના લીધે કોઈ મદદ માટે કંઈ જ કહી શકે એમ ન હતાં. આથી શ્રી કૃષ્ણ બધું જ સુદામા ના કહ્યા વગર જ કરી દીધું. આ તો એક તેમની મિત્રતાનો ભાગ છે આવા ઘણા જ કિસ્સાઓ છે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ની મિત્રતા ના.
ભગવાન શ્રી કૃષ્ણના અને સુદામા ની મિત્રતા વાળો વિડિયો નીચે થી download કરો⤵️.
સ્ટાઇલિશ મિત્રતા સ્ટેટસ⤵️
Stylish WhatsApp status ⤵️
1. Download
2. Download
3. Download
4. Download
5. Download
તથા whatsapp સ્ટેટસ માટે friendship Day na photos મૂકવા માટે સ્ટાઇલિશ ફોટા download કરો⤵️⤵️.
1. Photo
2. Photo
3. Photo
4. Photo
5. Photo
તથા નીચેના બટન દ્વારા અમારા whatsapp group join કરો જેથી તમને દરેક વસ્તુ ની update મળતી રહે.👍


Post a Comment
Post a Comment