ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન
🛑ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા ઉઠી તીવ્ર માંગ કહ્યું રીપીટર ને પણ કોરોના થઇ શકે.
🛑DEO કચેરી સામે સૂત્રોચાર કરી ને પરીક્ષા નો વિરોધ કર્યો.
⭕ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની exam આડે હવે બહુ જ ઓછો સમય બાકી છે.
◼️રિપીટર્સની 15 July થી પરીક્ષા શરૂ થવાની છે, તે પહેલાં પણ અનેક વખત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા આ પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાના 2 દિવસ અગાઉ NSUI પણ DEO કચેરીએ તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરવાનું હતું. પરંતુ કચેરીની બહાર જ police એ તમામ NSUIના આગેવાનોની સંપૂર્ણ રીતે અટકાયત કરી હતી.
➡️ DEO કચેરીએ police બંદોબસ્ત ગોઠવાયો વસ્ત્રાપુર DEO કચેરી ખાતે NSUIના આગેવાનો standard 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના વિરોધમાં તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા. સૂત્રોચ્ચાર સાથે DEO કચેરીએ પહોંચેલા NSUIના તમામ આગેવાનોને DEO કચેરી બહાર જ પોલીસે અટકાવી દીધા હતા.વસ્ત્રાપુર પોલીસે વિરોધ કરી રહેલા NSUIના તમામ આગેવાનોની અટકાયત કરી હતી. 15થી વધારે NSUIના આગેવાનોની ત્યાં અટકાયત કરવામાં આવી છે અને DEO કચેરીએ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
🛑NSUI એ કહ્યું, રિપીટર્સને પણ કોરોના થવાનો ભય છે. NSUI ના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકાર રિપીટર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી છે. Regular વિદ્યાર્થીઓને mass pramoshan આપવામાં આવ્યું છે અને રિપીટર્સની exam લેવામાં આવી રહી છે. રિપીટર્સને પણ corona થઇ શકે છે જેથી રિપીટર્સની પરીક્ષા cancle કરીને તેમને માસ પ્રમોશન આપવામાં આવે.
🔹પરંતુ હવે જોતા એવું લાગે છે કે હવે students એ માસ પ્રમોશન ની વાટ જોયા વિના exam ની તૈયારી કરવા માંડવી જોઈએ. હવે માસ પ્રમોશન ની શક્યતા 0.5 % થઈ ગઈ છે.આથી હવે તેમને તૈયારી કરવા લગાવી જોઈએ.
આવી બીજી માહિતી માટે અત્યારે જ અમારા whatsapp group માં join થઈ જાવ.
WHATSAPP GROUP : CLICK HERE

Post a Comment
Post a Comment