GUJCET exam ની તારીખ જાહેર આ તારીખે લેવાશે પરીક્ષા..
🛑 વિદ્યાર્થીઓ થઇ જાઓ તૈયાર | ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાઈ Gujcet ની તારીખ
⭕ 6 August 2021 ના રોજ લેવાશે ગુજકેટ ની પરીક્ષા
➡️ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ધોરણ 12 science પછી વિજ્ઞાન પ્રવાહ પછીની degree engineering , degree કે diploma ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાના હેતુ થી 2017થી Com Entrance Test તરીકે ગુજકેટને ફરજિયાત કરી દીધી છે.
🛑આથી હવે રાજ્યમાં વર્ષ 2021 માટે રાજ્યમાં degree engineering , degree કે diploma ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહ A group, B group અને AB group ના વિદ્યાર્થીઓ માટે Gujcetની પરીક્ષા 6 ઑગસ્ટ 2021 (6/8/2021) ને શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે.
❌Gujcet Exam Timetable❌
- Date - 6/8/2021 ને શુક્રવાર
- Time - સવારે 10.00 - 4.00 o'clock
- Place - જિલ્લા કક્ષાના center પર
ગુજકેટ માં અહીં આપેલા વિષયના M.C.Q પ્રકાર ના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે, તેમના ગુણો અને સમય તેની સામે દર્શાવેલ છે.
Physics અને Chemistry નું પ્રશ્નપત્ર એકસાથે રહેશે. એટલે કે, 40 પ્રશ્નો Physics ના અને 40 પ્રશ્નો Chemistry ના એમ કુલ 80 પ્રશ્નો તેમાં 80 ગુણ અને 120 minit નો સમય આપવામાં આવશે. OMR answer sheet પણ 80 પ્રત્યુતરની રહેશે.
Biology અને Maths ના પ્રશ્નપત્ર જુદા જુદા રહેશે. તેમનાં માટેની answer sheet પણ અલગ રહેશે. એટલે કે Biology અને Maths ના પ્રત્યેક પેપર માં 40 questions ના 40 marks અને 60 minit નો સમય આપવામાં આવશે.
વાંચો OFFICIAL NOTIFICATION :
https://drive.google.com/file/d/1A5bhxIOOitxHWK2Mt-IDeqrydEVE5O9h/view?usp=drivesdk
આવી જ બીજી માહિતી માટે અમારા whatsapp group માં નીચેની લીંક દ્વારા join થાવ.

Post a Comment
Post a Comment