સિનિયર ક્લાર્ક સંપૂર્ણ સોલ્યુશન
🛑 આજે લેવાયેલ Senior Clerk exam નું સંપૂર્ણ અને વિગતવાર સોલ્યુશન અહીં ⤵️.
- Name of Post: Senior Clerk (Sr. Clerk )
🧿 Senior Clerk Notification⤵️
SEE NOTIFICATION HERE
🧿Senior Clerk Call Letter⤵️.
🧿Question Paper⤵️.
🧿Question paper Solution⤵️.
🛑બિન સચિવાલય ક્લાર્ક🛑
➡️ બિન સચિવાલય ( Bin Sachivalay Recruitment Exam ) ની પરીક્ષા આ વર્ષના અંતે લેવાઈ શકે છેે. આ વાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા દ્વારા કહેવામાં આવી છે. તેમાં એ મહત્વનું છે કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં આ પહેલા ગેરરીતિ થઇ હતી આથી યુવાનોએ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. આથી ગુજરાત રાજ્ય સરકારે આ પરીક્ષા રદ્દ કરી દીધી હતી. એવામાં હવે 9 હજાર ( 9000 ) કરતાં પણ વધરે જગ્યા પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ શકે છે એવી મહિતી મળી છે.વર્ષના અંત ના મહિનાઓ માં એટલે કે નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં આ પરિક્ષા લેવાઈ શકે છે એવું સૂત્રો પરથી જાણવા મળે છે.આ પરીક્ષા યોજવા માટે રાજ્યભરની શાળાઓમાં પરીક્ષા યોજવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વે શરૂ કરયો છે.
આવી જ સંપૂર્ણ માહિતી માટે અમારા whatsapp group માં નીચેના બટન દ્વારા join થઈ શકો છો ⤵️⤵️......


Post a Comment
Post a Comment