જાણો સ્માર્ટ ફોન ના સિક્રેટ કોડ...
➡️ ડાયલ કરતા જ ખબર પડશે તમારા પોતાના મોબાઈલ નો ઇએમઆઇ (IMEI) નંબર...
- મોબાઈલ નું Box અને Mobile Receipt પણ રાખવાની જરૂર નહિ પડે અને તરતજ જાણી શકશો IMEI નંબર...
- તો જુઓ તમારા smartphone ના કેટલાંક USSD Code
🔶 Phone ખરીદતી વખતે બોક્સમાં મોબાઈલનાં તમામ specifications સાથે IMEI નંબર લખેલો હોય છે, પરંતુ આપણે તે ફેકી દેતાં હોઈએ છીએ. તથા મોબાઈલ બિલની receipt પણ ખોવાઈ જાય તો મોબાઈલનો IMEI નંબર જાણી શકતો નથી.
🔶 તમે તમારો ફોન register કરાવો કે તેને online વેચી રહ્યા હો તો તમને મોબાઈલનો IMEI નંબર પૂછવામાં આવે છે. કારણ કે કોઈ પણ મોબાઈલને વેચવા માટે પણ તે સૌથી જરૂરી હોય છે. એટલે કે તે ફરજિયતપણે જરૂરી છે.
🔷 IMEI (ઈન્ટરનેશનલ મોબાઈલ સ્ટેશન ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી) દરેકનો uniqe નંબર હોય છે. તે ફોનને official વેચવા માટે ઘણો કામનો હોય છે. આથી તે હોવો ખૂબ જ જરૂરી છે.
⚫ જ્યારે તમારો ફોન ચોરી થઈ જાય ત્યારે પણ IMEI નંબર ઘણો જરૂરી સાબિત થાય છે. IMEI number ની મદદથી જ police તમારો કોઈ પણ ખોવાયેલો ફોન શોધી શકે છે. તમે તમારા ફોનનો IMEI નંબર sim slot પર નોટ કરી શકો છો. ડ્યુઅલ ફોનમાં dual IMEI નંબર હોય છે. Tablet માં પણ IMEI નંબર હોય છે. આ નંબર ઈમર્જન્સીમાં ઘણો કામ આવે છે.
મોબાઈલ ફોનનાં specifications જાણવા માટે ઘણા secret code હોય છે. આ કોડ્સને USSD કહે છે. પરંતુ આ code માત્ર ને માત્ર Android user માં જ ઉપયોગી થાય છે.
🔷 અહી કેટલાક મોબાઈલ ના USSD Code આપેલ છે.
* # * # 4636 # * # *
આ કોડથી તમે mobile ની battery વિશે જાણી શકશો જેમ કે body temperature, percentage,harming, heating વગેરે તથા battery વોલ્ટ બેટરીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તે માલુમ કરી શકાય છે.
* # 06 #
આ code ne dail કરી phoneનો IMEI Number પણ ચેક કરી શકાય છે. સાથે જ નંબર સાથે mobile નો MEID પણ જાણી શકાય છે.
◼️For Samsung
સેમસંગનો સીક્રેટ કોડ *#0*# છે. તેનો ઉપયોગ Samsung ના ફોનમાં હાર્ડવેરની માહિતી જાણવા માટે કરવામાં આવે છે.
તથા *#0228# નંબર ડાયલ કરી ફોનની display અને બેટરી વિશે તમામ data જાણી શકાય છે.
◼️For Xiaomi (MI)
*#*#64663#*#* કોડનો ઉપયોગ MI યુઝર્સ કરી શકે છે. તેને ડાયલ કરી આ યુઝર્સ પોતાના Factory Resetઅને Feedback menu access કરી શકો છો.
◼️For Realme, Oppo, Vivo, OnePlus
*#800# આ કોડ Realme, Oppo, Vivo, OnePlus, phone પર કામ કરે છે. તેને dial કરી આ users ફેક્ટરી મોડ અને feedback menu access પણ કરી શકે છે.

Post a Comment
Post a Comment