BIG BREAKING: UAEમાં યોજાશે IPL 2021ની બાકી રહેલી મેચો, BCCIએ કર્યું જાહેર સમગ્ર શેડ્યુલ...
🛑 UAEમાં યોજાશે IPL 2021ની બાકી રહેલી મેચો, BCCIએ કર્યું જાહેર સમગ્ર શેડ્યુલ...
🛑 19 September થી શરૂ થશે બાકી રહેલી મેચ....
🛑 Bharatiya Cricket Control Board (BCCI)એ UAE માં આયોજીત થનારી VIVO IPL 2021ના બાકી રહેલી મેચોનું શેડ્યુલ જાહેર કર્યું છે. UAE માં 27 દિવસ ના સમયગાળા ની અંદર કુલ 31 મેચો રમાનાર છે. BCCI ના નવા શેડ્યૂલ મુજબ IPL સીઝનની બાકીની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની મેચથી થશે.
તથા આ મેચ પછીની મેચ અબુધાબીમાં શિફ્ટ કરવામાં આવશે.
🔷 જ્યાં સૌપ્રથમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે થશે. ત્યાર બાદ 24 સપ્ટેમ્બરના રોજ શારજાહ તેની પ્રથમ મેચની યજામાની કરશે. આ દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે થશે.
▶️ UAE માં નીચે મુજબ મેચ નું શેડયુલ નક્કી કરેલ છે.
- દુબઈમાં 13 મેચ
- શારજહામાં 10 મેચ
- અબુધાબીમાં 8 મેચ
- સાત મેચ ડબલ હેલ્ડર યોજાશે
⚫ UAE ની અંદર દુબઈ માં 13 મેચ તેવી જ રીતે 10 મેચ UAE ના શારજાહની અંદર યોજાશે, જ્યારે આઠ જેટલી મેચ અબુધાબીમાં યોજાશે એવી રીતે shedule બનાવેલ છે. તેમાં સાત મેચ ડબલ હેડર હોવાની વાત છે. જેમાં પ્રથમ મેચ Indian clock અનુસાર બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. જ્યારે બાકીની બીજી બધી મેચ તરફ સાંજે જે મેચો આયોજીત કરવામાં આવનાર છે તે તમામ મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે એવી માહિતી મળેલ છે
🔘 તથા FINAL MATCH દુબઈમાં 15 ઓક્ટેમ્બર ના રોજ યોજાશે.
➡️ જ્યારે અંતિમ મેચ 8 ઓક્ટોમ્બર ના રોજ રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. અને પ્રથમ ક્વોલિફાયર મુકાબલો 10 ઓક્ટોમ્બરે દુબઈમાં યોજાશે. જ્યારે એક eliminator અને qualifier- 2 એ 11 અને 13 ઓક્ટોમ્બરના રોજ શારજહામાં યોજાશે. આ સિઝનનો ફાઈનલ મુકાબલો દુબઈમાં 15 ઓક્ટોબર ના રોજ યોજાશે.
તથા IPL નું સંપૂર્ણ Timetable download કરવા નીચે ક્લિક કરો⤵️.
⭕ તથા આવી જ ક્રિકેટ જગત ને લગતી માહિતી મેળવવા માટે નીચે ક્લિક કરી whatsapp group માં Join થઈ જાવ 👍




Post a Comment
Post a Comment