ધોરણ 9 થી 11 માં વર્ગો શરૂ.....
🛑 બધી જ શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26-7-2021 એટલે કે સોમવારથી ફિઝિકલ શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય કર્યો છે.
⭕ 26 જુલાઈ ને સોમવાર થી ધોરણ 9 થી 11 માં વર્ગો 50% capacity થી શરૂ કરાશે.
➡️આ બેઠકમાં રાજ્યમાં કોરોના ની સ્થિતિ તથા દરરોજ ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળા રાબેતા મુજબ ફરી શરૂ કરવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
⭕આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 26 જુલાઈથી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
🧿તમામ વર્ગો 50% ક્ષમતા સાથે ફરી શરૂ કરાશે.
🔘પરંતુ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા એ વર્ગોમાં અભ્યાસ કરવા માટે આવનારા વિદ્યાર્થીઓએ વાલીનું બાહેંધરી નું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે.
🔷તથા online education system પણ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રી દ્વારા કરાયો છે.
➡️આ std 9 થી 11 સુધી ના વર્ગો 26/7/2021થી શાળાઓમાં શરૂ થાય ત્યારે SOP નું સંપૂર્ણ પણે પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે જોવાનું રહેશે.
⚫તથા રાજ્ય સરકારે તારીખ 9 જુલાઈથી ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ ના વર્ગો પણ 50% capacity થી શરૂ કરેલ. ત્યાર બાદ હવે std 9 થી 11 ના વર્ગો પણ offline તારીખ 26 જુલાઈથી શરૂ કરશે.
⭕આવી જ માહિતી માટે નીચેના બટન દ્વારા અમારા whatasapp group જોઈન કરો⤵️.


Post a Comment
Post a Comment