-->

ક્લાર્ક માં 5858 જગ્યા પર કરવામાં આવશે ભરતી જલ્દી કરો એપ્લાય..


🧿 દેશની 11 સરકારી બેંકમાં 5858 જગ્યા પર ક્લાર્કની ભરતી થનાર છે, ગ્રેજ્યુએટ થયેલા કેન્ડિડેટ્સ 1 ઓગસ્ટ પહેલા કરો અપ્લાય.



Banking sector માં પોતાનું કરિયર બનાવવા ઇચ્છતા યુવાનો માટે RRB PO એટલેકે ક્લાર્કની ભરતી પછી વધુ એક ભરતી ની તક આવી છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શ (IBPS) ને દેશની 11 સરકારી બેંકમાં ક્લાર્ક 2021ની ભરતી માટે Notification જાહેર કર્યું છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 1st August છે. Bank officer સુધેશ પુનિય દ્વારા આ પોસ્ટ માટે જરૂરી માહિતી શેર કરાઈ છે.


➡️ જગ્યાનું નામ : ક્લાર્ક


▶️ કુલ જગ્યા : 5858


🛑 શૈક્ષણિક લાયકાત : આ જગ્યા માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો ઓનલાઇન એપલાઈ કરી શકે છે.


⭕વય મર્યાદા : ઉમેદવાર ની ઉંમર 20 વર્ષ થી 28 વર્ષ સુધી ની હોવી જોઈએ. તથા ઉંમર મુજબ છૂટ પણ અપાશે.


🔶 અરજી ફી : Open/OBC માટે રૂપિયા 850 તથા SC / ST /  PWBD માટે રૂપિયા 175 નક્કી કરેલ છે.


➡️ પસંદગી પ્રક્રિયા : પ્રિલીમ exam અને મેઈન exam મુજબ


✴️ ફોર્મ ભરવાની તારીખ : 12 જુલાઈ 2021 થી 1 ઓગસ્ટ 2021


મહત્વ ની તારીખો ❌

  • પ્રીલીમ પરીક્ષા : 28,29 August તથા 4 September
  • મેન પરીક્ષા : 31 October




🛑 અરજી કેમ કરવી : ઉમેદવારને નીચે આપેલા APPLY ONLINE ના બટન પર ક્લિક કરી તેમાં માગેલી માહિતી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને ચલણ કપાવવાનું રહેશે.


APPLAY ONLINE


🔷 આવી જ બીજી માહિતી માટે અમારા whatsapp group માં join થવા માટે નીચેના JOIN બટન પર ક્લિક કરો⤵️


                       ❌  JOIN

Read Also

Post a Comment

Pages