-->

ભારત શ્રીલંકા 2nd Odi મેચ લાઈવ.......

🏏 ભારત શ્રીલંકા 2nd Odi મેચ લાઈવ.......

⭕ જુઓ મેચ લાઈવ અહીંયા⤵️.....




🥎 ભારત શ્રીલંકા 2nd Odi મેચ લાઈવ જોવા માટે અહી ક્લિક કરો ➡️ :- LIVE



🥎 ભારત શ્રીલંકા 2nd Odi મેચ નો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો ➡️ :-  LIVE SCORE


▶️ આજે ભારત શ્રીલંકા વચ્ચે બીજી વનડે ક્રિકેટ મેચ યોજાનાર છે. ભારતીય યુવા ટીમ એ શિખર ધવન ની કેપ્ટન શિપ માં 2 દિવસ અગાઉ રમાયેલી એટલે કે 18 જુલાઈ ના રોજ રમાયેલી ભારત શ્રીલંકા ની પ્રથમ વનડે મેચ 7 વિકેટ થી જીતી લિધી છે. તથા આજે ફરી વખત ભારત શ્રીલંકા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. ગઇ મેચ માં birthday boy ઈશાન કિશન એ ખૂબ જ જોરદાર વનડે કેરિયર માં ડેબ્યું કર્યું હતું. તેને તેના Odi ના પ્રથમ બોલ પર six ane બીજા બોલ પર four લગાવી ને વનડે માં ડેબ્યું કર્યું હતું અને 42 બોલ માં 59 રન કર્યા હતા. તથા શિખર ધવન પણ પોતાના ગબ્બર ફોર્મ માં જોવા મળ્યો હતો તેને પણ 95 બોલ માં 84 રન કર્યા હતા. તથા પૃથ્વી શો એ પણ પોતાનો શો બતાવતા 9 four સાથે 24 બોલ માં 43 રન કર્યા હતા.

➡️ તે મેચ માં શિખર ધવન એ ઘણા બધા રેકોર્ડ પણ તોડ્યા છે. (1) તેને વનડે માં શ્રીલંકા સામે સૌથી ઝડપી 1000 રન પુરા કર્યા છે. (2) તથા તેને વનડે માં 6000 રન પુરા કરીને દસમો ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.(3) તથા આંતરરા્ટ્રીય 10000 રન પુરા કરનાર ભારતનો છઠ્ઠો બેટ્સમેન પણ બની ગયો છે. બીજા પણ રેકોર્ડ ગય મેચ દરમ્યાન શિખર ધવન તોડી ચૂક્યો.

🏏 આ સાથે જ ફરી એક વાર યુવા ભારતીય ટીમ શ્રીલંકા ને માત આપવા ક્રિજ પર ઉતરી રહી છે. 

🧿 આવી જ ક્રિકેટ જગત ને લગતી માહિતી માટે અમારા whatsapp group માં નીચેના બટન દ્વારા JOIN થઈ જાવ 👍⤵️.




Read Also

Post a Comment

Pages