-->

ભારત શ્રીલંકા 1st T20 match HIGHLIGHTS

⭕ભારત અને શ્રીલંકા વચ્ચે ની પ્રથમ T20 મેચ ગઈ કાલે રમાઈ હતી.

⭕ ભારત અને શ્રીલંકા વચ્ચે ની આ મેચ ખૂબ જ રસાકસી વાળી મેચ થઈ હતી.

⭕ગઇ કાલ ની ખુબ જ રોમાંચક મેચ ની highlights જૂઓ નીચે.




▶️ શ્રીલંકા એ ટોસ જીતી ને પ્રથમ બોલિંગ કરવાનો ચતુરાઈ ભર્યો નિર્ણય લીધો હતો.

🧿જેના જવાબ માં પૃથ્વી શો પ્રથમ બોલ પર જ પોતાની વિકેટ ગુમાવી બેસ્યા હતા. ત્યાર બાદ સંજુ સેમસન અને શિખર ધવને બાજી સંભાળી પરંતુ થોડા સમય માં સંજુ સેમસન પણ 20 બોલ માં 27 રન કરી ને પેવિલિયન લોટી ગયા હતા. ત્યારબાદ સૂર્યકુમાર એ યાદવ પોતાની outstanding તુફાની બેટિંગ થી 33 બોલ માં 50 રન કરી ને ભારત ને એક નિર્ણાયક સ્કોર પર લાવી દીધી. ત્યારબાદ શિખર ધવન, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન અને કૃણાલ પંડ્યા એ ભારત નો સ્કોર 164 રન પર પહોંચાડ્યો.

➡️ ત્યાર બાદ શ્રીલંકા એ બેટિંગ કરતાં 2 ક્રિકેટર સિવાય કોઈ પણ ક્રિકેટર 25 રન ના આંકડા સુધી પણ પહોચ્યું ન હતું. તેમાં avishka fernando 16 રન પર ભુવનેશ્વર નો શિકાર બન્યો. ત્યારબાદ Asalanka 44 રન પર દીપક ચાહર નો શિકાર બન્યો. આ વિકેટ એ ભારત માટે વિનિંગ વિકેટ હતી. આ વિકેટ મળ્યા બાદ શ્રીલંકા ની ટીમ ખૂબ જ નિરાશ જોવા મળી. કેમ કે ત્યાર બાદ કોઈ જ ખેલાડી જીતાડી શકે તેમ ન હતું. જેમાં ભુવી એ 4 વિકેટ ખેરવી હતી. તેમ જ દીપક ચહર એ 2 વિકેટ લીધી હતી. તેવી જ રીતે હાર્દિક, કૃણાલ, ચહલ અને વરૂણ ચક્રવર્તી એ 1 - 1 વિકેટ લીધી હતી.


ગઈકાલ ની મેચ ની highlights જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો⤵️.
HIGHLIGHTS


ભારત અને શ્રીલંકા મેચ દરમિયાન ભારતીય પ્લયેરો એ નીચે મુજબ રન કર્યા હતા⤵️.


ક્રિકેટર                                           
રન                        બોલ                    
પૃથ્વી શો           0 1
શિખર ધવન 46 36
સેમસન 27 20
સુર્યકુમાર યાદવ   50 34
હાર્દિક પંડ્યા 10 12
ઈશાન કિશન 20 14
કૃણાલ પંડ્યા 3 3


તથા આવી જ ક્રિકેટ જગત વિશે ની માહિતી તથા ન્યૂઝ અપડેટ મેળવવા માટે નીચેના બટન દ્વારા whatsapp group join કરો⤵️.



Read Also

Post a Comment

Pages