-->

આયકર વિભાગ માં 155 જગ્યા પર ભરતી

  🔷 આયકર વિભાગ માં ઈનકમ ટેક્સ ઇન્સ્પેક્ટર સહિત 155 જગ્યા પર ભરતી, 25 ઓગસ્ટ પહેલા અપલાય કરો.



ઈન્કમ ટેક્સ વિભાગની main office, Mumbai એ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ અલગ-અલગ જગ્યા પર ભરતી માટે candidates પાસે થી અરજી માગી છે. આ Requirement drive એ મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અને ટેક્સ આસિસ્ટન્ટની કુલ 155 જગ્યા પર ભરતી જાહેર કરી છે. આ જગ્યા પર application process 25 August સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ official website  incometaxmumbai.in દ્વારા online apply કરી શકે છે. જે નીચે આપેલ છે 


🔷 જગ્યાનું નામ : મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, ઈનકમ ટેક્સ ઇન્સ્પેક્ટર અને ટેક્સ આસિસ્ટન્ટ


▶️ કુલ જગ્યા : 155

મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ     :64

ઈનકમ ટેક્સ ઇન્સ્પેક્ટર :8

ટેક્સ આસિસ્ટન્ટ         :83


🛑 શૈક્ષણિક લાયકાત : ધોરણ 10 પાસ તથા ગ્રેજ્યુએટ ના candidates


 ◼️ પગાર ધોરણ : ₹ 18000 થી 1,42,400 per month


🔶 વય મર્યાદા : 18 થી 30 વર્ષ


🔶 અરજી ફી : 00


➡️ પસંદગી પ્રક્રિયા

આ જગ્યા પર અરજી કરનારા candidates નું સિલેક્શન નક્કી કરેલા સિલેક્શન ક્રાઈટેરિયાને આધારે કરવામાં આવશે.


✴️ ફોર્મ ભરવાની તારીખ : 8/7/21 - 25/7/21


🛑 અરજી કેમ કરવી : ઉમેદવારને નીચે આપેલા APPLY ONLINE ના બટન પર ક્લિક કરી તેમાં માગેલી માહિતી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને ચલણ કપાવવાનું રહેશે.


તથા નીચે મુજબ ના sport પણ માંગશે.


1.Athletics ➖ 100 Meters, 200 Meters, 400 Meters, 800 Meters, 1500 Meters., 5000 Meters, 10000 Meters, 100 Hurdles, Long Jump, Triple Jump, Shot Put, Discus Throw, Hammer Throw, Javelin Throw, High Jump, Pole Vault

2.Squash

3.Billiards

4.Chess

5.Carrom

6.Bridge

7.Badminton

8.Lawn Tennis

9.Table Tennis

10.Shooting

11.Weightlifting

12.Wrestling

13.Boxing

14.Judo

15.Gymnastics

16.Body Building

17.Volleyball

18.Basketball

19.Football

20.Kabaddi

21.Cricket



OFFICIAL WEBSITE : CLICK HERE

APPLY NOW : CLICK HERE





Read Also

Post a Comment

Pages